ઓન લાઇન અરજી કરવાની વેબ લીન્ક
પોલીસ સબ ઇન્સ્પેકટર - ગુજરાત પોલીસ ( PSI) , Advt. No. PSIRB/202021/1
જરુરી માર્ગદર્શન
પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક PSIRB/202021/1 વિગતવાર જોવા માટે નીચેની લીંક પર કલીક કો
પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક PSIRB/202021/1 રૂલ્સ અને રેગ્યુલેશન જોવા માટે નીચે જણાવેલ લીંન્ક વિઝીટ કરો.
ગુજરાત રાજય બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર, વર્ગ - 3
જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 કુલ જગ્યા - 1382
ઓન લાઇન અરજી સ્વિકારવાનો સમય તારીખ તા. 16/03/2021 ના કલાક 14/00 થી તા. 31/03/2021 ના કલાક 11/59 સુધી.
આ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પ્રીલીમ પરીક્ષાની સંભવિત તા. ....
શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપ ચકાસણી સંભવિત તા. ......
મુખ્ય લેખિત પરીક્ષા સંભવિત તા. ...
મુખ્ય લેખિત પરીક્ષાનું પરીણામ સંભવિત ----
પરીક્ષાની પધ્ધતી જાણવા આ વેબપેજ પર જાહેરાત લીન્ક આપવામાં આવેલ છે ત્યાંથી PDF ફાઇલ સેવ પણ કરી શકાશે. તેમ છતાં વાંચવામાં સરળતા રહે તે માટે અત્રે નીચે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત આધારિત નીચે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે. સંપુર્ણ માહિતી માટે મુખ્ય જાહેરાત અવશ્ય જોવી તથા ભરતી બોર્ડની વેબ સાઇટ અવાર નવાર જોતા રહેવું
જાહેરાત મુજબ પરીક્ષાનું માળખું
1. શારીરિક ક્ષમતા કસોટી અને માપ ચકાસણી
| ઉમેદવારો ની વિગત | કસોટી | કવોલીફાઇંગ સ્ટાન્ડર્ડ |
|---|---|---|
| પુરુષ | ૫૦૦૦ મીટર દોડ | ૨૫ મિનિટમાં |
| મહિલા | ૧૬૦૦ મીટર દોડ | ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં |
| એકસ સર્વિસમેન | ર૪૦૦ મીટર દોડ | ૧ર મિનિટ ૩૦ સેકન્ડમાં |
નોંધ ઃ ઉપરોકત નીયત માપ કરતાં ઓછા સમયમાં દોડ પુરી કરનારને જાહેરાતમાં જણાવેલ સમય મર્યાદાના જુદા જુદા સ્લેબ મુજબ ગુણ મળશે જે માટે જાહેરાત ખાસ જોવી.
માપ ચકાસણી
| વિગત | ઉંચાઇ | છાતીનું માપ (સે.મી.)* | છાતીનું માપ (સે.મી.)* | છાતીનું માપ (સે.મી.)* | વજન (કિ. ગ્રા.) |
|---|---|---|---|---|---|
| વિગત | ઉંચાઇ | ફુલાવ્યા વગર (સે.મી.) | ફુલાવ્યા પછી (સે.મી.) | બન્ને માપનું તફાવત (સે.મી.) | વજન (કિ. ગ્રા.) |
| પુરુષ ઉમેદવાર માટે | ૧૬૫ | ૭૯ | ૮૪ | ૫ | ૫૦ |
| અનુ. જન જાતિના પુરુષ ઉમેદવાર માટે | ૧૬ર | ૭૯ | ૮૪ | ૫ | ૫૦ |
| મહિલા ઉમેદવાર માટે | ૧૫૮ | - | - | - | ૪૦ |
| અનુ. જન જાતિના મહિલા ઉમેદવાર માટે | ૧૫૬ | - | - | - | ૪૦ |
* ફુલાવેલ છાતીનું પ્રમાણ ઓછામાં ઓછું પ સે.મી. હોવું જરૂરી છે.
Note: નિયત શારીરિક ક્ષમતા કસોટી અને માપ ચકાસણીમાં યોગ્ય ઠરનાર ઉમેદવારોને પ્રથમ પ્રીલીમ પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે
2. પ્રથમ પરીક્ષા ( પ્રીલીમ )
| પરીક્ષાનો પ્રકાર | પ્રશ્ન પેેેપરનું નામ (વિષય) | સમય | કુલ ફાળવેલ ગુણ |
|---|---|---|---|
| હેતુલક્ષી | સામાન્ય અભ્યાસ | ર કલાક | ૧૦૦ |
કુલ ૧૦૦ પ્રશ્નો એક એક ગુણના પુછાશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્ન માટે એક “Not Attempted” વિકલ્પ આપવામાં આવશે જેથી જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ ના આપવા માગતા હોય તો “Not Attempted” વિકલ્પની પસંદગી કરવાની રહેશે જેથી કોઇ નેગેટીવ માર્કીંગ રહેશે નહી. દરેક ખોટા જવાબ માટે ૦.રપ નેગેટીવ ગુણ રહશે. પાસ થવા માટે લઘુતમ લાયકાત ૪૦% રહેશે.
3. મુખ્ય પરીક્ષા નું માળખું
| પરીક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનું નામ | સમય | કુલ ગુણ |
|---|---|---|---|
| ચાર પ્રશ્નપત્રોની MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પધ્ધતિમાં પરીક્ષા લેવામાં આવશે. જે આ પ્રમાણે રહેશે. | ગુજરાતી( પ્રશ્નોમાં વ્યાકરણ, મૌખિક ક્ષમતા, રૂઢીપ્રયોગો, શબ્દ કોષ, કોમ્પ્રીહેન્શન વિગેરેનો સમાવેશ થશે. ) | 2 hours | 100 |
| ચાર પ્રશ્નપત્રોની MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પધ્ધતિમાં પરીક્ષા લેવામાં આવશે. જે આ પ્રમાણે રહેશે. | English ( Question shall be objective type which shall include Grammar, Verbal, aptitude, Vocabulary, Idoms, Comprehension etc .. ) | 2 hours | 100 |
| ચાર પ્રશ્નપત્રોની MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પધ્ધતિમાં પરીક્ષા લેવામાં આવશે. જે આ પ્રમાણે રહેશે. | સામાન્ય જ્ઞાન ( વર્તમાન પ્રવાહો અને કોમ્પ્યુટર જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતો ) | 2 hours | 100 |
| ચાર પ્રશ્નપત્રોની MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પધ્ધતિમાં પરીક્ષા લેવામાં આવશે. જે આ પ્રમાણે રહેશે. | (૪) કાયદાકીય બાબતો ( આ પ્રશ્નપત્રમાં નીચે જણાવેલ કાયદાને લગતા સમાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછવામાં આવશે - (૧) ભારતનું બંધારણ (ર) ક્રીમીનલ પ્રોસીજર કોડ - ૧૯૭૩ (૩) ઇન્ડીયન પીનલ કોડ - ૧૮૬૦ (૪) એવીડન્સ એકટ - ૧૮૭ર (પ) ગુજરાત પોલીસ એકટ - ૧૯પ૧ (૬) ગુજરાત પ્રોહીબીશન એકટ - ૧૯૪૯ (૭) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ - ૧૯૮૮ (૮) અનુ.જાતિ / અનુ. જનજાતિ ( અત્યાચાર નિવારણ ) ધારો - ૧૯૮૯ (૯) મોટર વાહન અધિનિયમ - ૧૯૮૮. | 2 hours | 100 |
| મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ | મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ | મુખય લેખિત પરીક્ષાના કુલ ગુણ | 400 |
| તમામ પ્રશ્નપત્રો હેતુલક્ષી ( ઓબ્જેકટીવ) પ્રકારના રહેશ. દરેક પ્રશ્નના પાંચ વિકલ્પમાંથી એક જવાબ પસંદ કરવાનો રહેશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. | તમામ પ્રશ્નપત્રો હેતુલક્ષી ( ઓબ્જેકટીવ) પ્રકારના રહેશ. દરેક પ્રશ્નના પાંચ વિકલ્પમાંથી એક જવાબ પસંદ કરવાનો રહેશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. | તમામ પ્રશ્નપત્રો હેતુલક્ષી ( ઓબ્જેકટીવ) પ્રકારના રહેશ. દરેક પ્રશ્નના પાંચ વિકલ્પમાંથી એક જવાબ પસંદ કરવાનો રહેશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. | તમામ પ્રશ્નપત્રો હેતુલક્ષી ( ઓબ્જેકટીવ) પ્રકારના રહેશ. દરેક પ્રશ્નના પાંચ વિકલ્પમાંથી એક જવાબ પસંદ કરવાનો રહેશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. |
| દરેક પ્રશ્નમાં એક "Not Attempted" નું વિકલ્પ આપવામાં આવેલ હશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવેલ હશે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહી. | દરેક પ્રશ્નમાં એક "Not Attempted" નું વિકલ્પ આપવામાં આવેલ હશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવેલ હશે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહી. | દરેક પ્રશ્નમાં એક "Not Attempted" નું વિકલ્પ આપવામાં આવેલ હશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવેલ હશે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહી. | દરેક પ્રશ્નમાં એક "Not Attempted" નું વિકલ્પ આપવામાં આવેલ હશે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો "Not Attempted" વિકલ્પની પસંદગી કરવાની રહેશે. "Not Attempted" વિકલ્પને પસંદ કરવામાં આવેલ હશે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહી. |
| દરેક સાચા જવાબ માટે ૧ (એક) ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટીવ ગુણ ૦.રપ રહેશે. OMR શીટમાં સફેદ શાહી નો ઉપયોગ નીષેધ છે છતાં પણ જો કોઇ ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ ગુણ અપાશે. તેમજ ઉમેદવારે કોઇ વિકલ્પ પસંદ નહિં કરેલ હોય તો ૦.રપ નેગેટીવ ગણવામાં આવશે. | દરેક સાચા જવાબ માટે ૧ (એક) ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટીવ ગુણ ૦.રપ રહેશે. OMR શીટમાં સફેદ શાહી નો ઉપયોગ નીષેધ છે છતાં પણ જો કોઇ ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ ગુણ અપાશે. તેમજ ઉમેદવારે કોઇ વિકલ્પ પસંદ નહિં કરેલ હોય તો ૦.રપ નેગેટીવ ગણવામાં આવશે. | દરેક સાચા જવાબ માટે ૧ (એક) ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટીવ ગુણ ૦.રપ રહેશે. OMR શીટમાં સફેદ શાહી નો ઉપયોગ નીષેધ છે છતાં પણ જો કોઇ ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ ગુણ અપાશે. તેમજ ઉમેદવારે કોઇ વિકલ્પ પસંદ નહિં કરેલ હોય તો ૦.રપ નેગેટીવ ગણવામાં આવશે. | દરેક સાચા જવાબ માટે ૧ (એક) ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટીવ ગુણ ૦.રપ રહેશે. OMR શીટમાં સફેદ શાહી નો ઉપયોગ નીષેધ છે છતાં પણ જો કોઇ ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ ગુણ અપાશે. તેમજ ઉમેદવારે કોઇ વિકલ્પ પસંદ નહિં કરેલ હોય તો ૦.રપ નેગેટીવ ગણવામાં આવશે. |
| પ્રશ્નપત્ર-૧ ગુજરાતી અને પ્રશ્નપત્ર-ર અંગ્રેજી નું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશે. | પ્રશ્નપત્ર-૧ ગુજરાતી અને પ્રશ્નપત્ર-ર અંગ્રેજી નું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશે. | પ્રશ્નપત્ર-૧ ગુજરાતી અને પ્રશ્નપત્ર-ર અંગ્રેજી નું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશે. | પ્રશ્નપત્ર-૧ ગુજરાતી અને પ્રશ્નપત્ર-ર અંગ્રેજી નું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશે. |
| પ્રશ્નપત્ર-૩ સામાન્ય જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતોનું ધોરણ સ્નાતક (ગ્રેજયુએટ) લેવલનું રહેશે તેમજ કોમ્પ્યુટર જ્ઞાનનું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશ.. | પ્રશ્નપત્ર-૩ સામાન્ય જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતોનું ધોરણ સ્નાતક (ગ્રેજયુએટ) લેવલનું રહેશે તેમજ કોમ્પ્યુટર જ્ઞાનનું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશ.. | પ્રશ્નપત્ર-૩ સામાન્ય જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતોનું ધોરણ સ્નાતક (ગ્રેજયુએટ) લેવલનું રહેશે તેમજ કોમ્પ્યુટર જ્ઞાનનું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશ.. | પ્રશ્નપત્ર-૩ સામાન્ય જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતોનું ધોરણ સ્નાતક (ગ્રેજયુએટ) લેવલનું રહેશે તેમજ કોમ્પ્યુટર જ્ઞાનનું ધોરણ ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) લેવલનું રહેશ.. |
| મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે ૪૦ % માર્કસ લઘુત્તમ લાયકાત રહેશે.. | મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે ૪૦ % માર્કસ લઘુત્તમ લાયકાત રહેશે.. | મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે ૪૦ % માર્કસ લઘુત્તમ લાયકાત રહેશે.. | મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે ૪૦ % માર્કસ લઘુત્તમ લાયકાત રહેશે.. |
જાહેરાત સબંધિત વિગતવાર માહિતી જોવા માટે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જાહેરાત ધ્યાને લેવા વિનંતી છે. અત્રે જાહેરાતમાંથી જરૂરી મુખ્ય વિગત આપેલ છે.
PSI ભરતી બોર્ડની ઓફિસીયલ વેબસાઇટ પર જવા, ભરતી પ્રક્રીયા દરમ્યાન પબ્લીશ કરવામાં આવતી અગત્યની સુચના જોવા, અરજી ચકાસણી બાબતે વિગેરે અધિકૃત માહીતી માટે નીચે કલીક કરો.
PSI કેડર ની શારીરીક કસોટી માટેની ભરતી બોર્ડની તા. 27-11-2021 ના રોજની અગત્યની સુચના જોવા માટે -