PSI અને લોકરક્ષક ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની PSI અને લોકરક્ષક કેડરની ભરતી: જાહેરાત, તારીખો, શારીરિક કસોટી, પરીક્ષા પદ્ધતિ અને પરિણામ.

ગુજરાત પોલીસમાં જુદા જુદા સંવર્ગ ની ભરતી અંગે જાહેરાત ક્રમાંકઃઃ GPRB/202526/1

ગુજરાત રાજય પોલીસ દળ, વર્ગ-૩ ની PSI કેડરની બિન હથિયારી PSI, હથિયારી PSI (પ્લાટુન કમાન્ડર ) જેલર ગૃપ -ર તેમજ લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRP) અને જેલ સિપોઇની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા. ૦૩/૧ર/ર૦રપ (બપોરના 14:00 કલાક ) થી તા. ર૩/૧ર/ર૦રપ ( રાત્રીના 23:59 કલાક સુધી ) દરમ્યાન http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન કરી શકાશે.

તા. ૧૯/૦૪/ર૦ર૬ ના રોજ લેવાયેલ પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષાના પેપર-૧ ની Provisional Answer Key

Provisional Answer Key

તા. ૧૯/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર OJAS ની વેબસાઇટ ઉપર થી ડાઉનલોડ કરી શકાશે.

OJAS Websit Link

લોકરક્ષક સંવર્ગ કેડરની શારીરિક કસોટીનું પરીણામ જોવા માટે ભરતી બોર્ડ વેબસાઇટ ની લીન્ક નીચે આપેલ છે.

વેબસાઇટ ખોલો

PSI સંવર્ગ કેડરની શારીરિક કસોટીનું પરીણામ જોવા માટે ભરતી બોર્ડ વેબસાઇટ ની લીન્ક નીચે આપેલ છે.

વેબસાઇટ ખોલો

પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ તથા વિગતવાર સુચનાઓ

જાહેરાત

જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોક રક્ષક કેડરની ભરતી અંગે FAQ

F. A. Q

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પી.એસ.આઇ. અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવીત જાન્યુઆરી - ૨૦૨૬ ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

પી.એસ.આઇ. કેડરની અને લોકરક્ષક કેડરની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 23/12/2025 ( રાત્રી કલાક ૨૩.૫૯) છે. જે અરજી કન્ફર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. જો અરજી કરવા ઇચ્છતા હોય તો આ સમય મર્યાદામાં તાત્કાલીક અરજી કરી, કન્ફર્મ કરી લેવી.

ગુજરાત પોલીસના જુદા જુદા સંવર્ગની ભરતી અંગેની જરૂરી માહિતી

જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 કુલ જગ્યા - 13591 ની વિગતવાર માહિતી

સંવર્ગ નું નામકુલ જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ (તમામ)કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ
સંવર્ગ નું નામકુલ જગ્યાઓબિન અનામત (સામાન્ય)આર્થીક રીતે નબળા વર્ગસા. શૈ. પછાત વર્ગઅનુ. જાતિઅનુ. જન જાતિબિન અનામત (સામાન્ય)આર્થીક રીતે નબળા વર્ગસા. શૈ. પછાત વર્ગઅનુ. જાતિઅનુ. જન જાતિ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર6592746517745989121581532
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર1295018331018-----
જેલર ગૃપ - (પુરુષ)703107180410-----
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ6942290872217924781042960238591158344
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ245811323014981583693749916452122
જેલ સિપોઇ (પુરુષ)30012330812145-----
જેલ સિપોઇ (મહિલા /મેટ્રન)311303080205-----
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.)30021232300810210450-----
કુલઃ1359157631446341792820371425358813225498

PSI કેડર પરીક્ષાના ચરણ

  • 1St Stage Physical Test (Qualifying nature)
  • 2nd Stage: Main Exam

લોકરક્ષક (LR) કેડર પરીક્ષાના ચરણ

  • 1St Stage Physical Test (Qualifying nature)
  • 2nd Stage: Objective MCQ Test

પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર શારીરીક કસોટીઃ

  • (7.1) પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એકસરખા રાખવામાં આવેલ છે. જેથી જે ઉમેદવારોએ બન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) Online Application માં Both (PSI+LRD) તરીકે અરજી કરેલ છે અને જો બન્ને ભરતી માટે લાયક હોય તો પણ તેઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.
  • (7.2) કોઇપણ કારણસર એક જ ઉમેદવારને શારીરિક કસોટી માટે એક કરતા વધુ પ્રવેશ પત્ર મળેલ હોય તો જે પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલા આવતી હોય તેવા એક જ પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે. એક કરતા વધુ શારીરિક કસોટી આપનારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.
  • (7.3) Physical Test (Qualifying nature):
    શારીરિક કસોટી (Physical Test) માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઇપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી (Physical Test) માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવેલ કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. શારીરિક કસોટી (Physical Test) માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બાંધકામ રહેશે.
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે.
દોડ(ક)પુરુષ5000 મીટર દોડવધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂર્ણ કરવાની રહેશે.
દોડ(ખ)મહિલા1600 મીટર દોડવધુમાં વધુ 6 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂર્ણ કરવાની રહેશે.
દોડ(ગ)એક્સ સર્વિસમેન2400 મીટર દોડવધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂર્ણ કરવાની રહેશે.
  • (7.4) શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) માં ઉતીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) લેવામાં આવશે. જેમાં પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે ભરતી સૂચનાઓના ફકરા નંબર 4.6 માં જણાવ્યા મુજબ પુરુષ ઉમેદવારોની ઊંચાઈ તેમજ છાતીની તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી કરવામાં આવશે.
  • (7.5) શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) તથા શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) માં ઉતીર્ણ થનાર તમામ ઉમેદવારોને પરીક્ષાના પરિણામના આધારે પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
  • (7.6) પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આ જાહેરાત / સૂચનાઓના મુદ્દા નં. 8.1 અને 12.1 મુજબ રહેશે.

8. પો.સ.ઇ. કેડર તેમજ લોકરક્ષક કેડરના મુખ્ય પરીક્ષાઓ:

શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) તથા શારીરિક માપદંડ કસોટી (Physical Standard Test) માં ઉતીર્ણ થયેલ ઉમેદવારોને પો.સ.ઇ. કેડરની 2nd Stage: Main Exam-II લેવામાં આવશે.

(8.1) 2nd Stage: Main Exam

The Main Examination shall be of 300 marks consisting of 2 papers (Objective type and Descriptive type). The syllabus, duration of each paper are as under:

PAPERNAME OF PAPERMARKTIME
1GENERAL STUDIES (MCQ)2003 Hours
2GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)1003 Hours
TotalTotal3006 Hours

Syllabus of Main Exam:

PAPER-I: GENERAL STUDIES (MCQ)

  • It shall consist of two parts i.e. Part A + Part B

PART-A:

  • 100 Marks; 100 MCQs
  • 40% minimum qualifying standard
  • Negative marking 0.25; E = option
Sr.TopicMark
1Reasoning and Data Interpretation50
2Quantitative Aptitude50
TotalTotal100

PART-B:

  • 100 Marks; 100 MCQs
  • 40% minimum qualifying standard
  • Negative marking 0.25; E = option
Sr.TopicMark
1The Constitution of India and Public Administration25
2History, Geography, Cultural Heritage25
3Current Affairs and General Knowledge25
4Environment, Science and Tech and Economics25
TotalTotal100
  1. It shall consist of Multiple Choice Questions (MCQs).
  2. Every question shall be of 1 mark.
  3. Every attempted question with incorrect answer shall carry a negative mark of 0.25.
  4. In every question there shall be one "E option of 'Not attempted'". If the candidate does not intend to answer, he may select this option. If a candidate selects this option, no negative marks shall be given.
  5. If a candidate has not selected any of the option given in the question, then it shall carry a negative mark of 0.25.
  6. The candidates shall be required to qualify in both Part A and Part B separately.

PAPER-2: GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)
100 marks, 3 Hours (180 Minutes)

Sr.PART-A (Gujarati Language skill)Mark
1Essay (350 Words)30
2Precis Writing10
3Comprehension10
4Report writing10
5Letter Writing10
PART-B (English Language skill)
6Precis Writing10
7Comprehension10
8Translation (From Gujarati to English)10
TotalTotal100
  1. The Paper 1 of Main Examination shall be objective type and Paper 2 shall be Descriptive type.
  2. The Qualifying standard for PAPER-1 GENERAL STUDIES (MCQs) shall be minimum 40% marks in PART-A and PART-B separately.
  3. The Qualifying standard for PAPER-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE) shall be minimum 40% marks.
  4. The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE) shall be made about twenty times the number of vacancies requisitioned of meritorious candidates who have scored minimum 40 percent qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQ) separately or the number of all the meritorious candidates who have scored minimum 40 percent qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQ) separately, whichever is lower.

નોંધઃ વધુ વિગતો માટે મુળ જાહેરાત જવા સુચના છે.

PSI ભરતી બોર્ડની ઓફિસીયલ વેબસાઇટ પર જવા, ભરતી પ્રક્રીયા દરમ્યાન પબ્લીશ કરવામાં આવતી અગત્યની સુચના જોવા, અરજી ચકાસણી બાબતે વિગેરે અધિકૃત માહીતી માટે નીચે કલીક કરો.

આ વિભાગની ભરતી

ભરતી કેલેન્ડર
પોલીસ ભરતીGPRB/202526/1

ગુજરાત રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ સંવર્ગના પો.સ.ઇ. (PSI) કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: GPRB/202526/1

GPRB
13,591જગ્યા
03 Dec 202523 Dec 2025
અરજી 03 Dec 2025 થી 23 Dec 2025
અરજી પૂરી લેખિત પરીક્ષાની તા. 19/04/2026
પોલીસ ભરતીGPRB/202324/1

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા આયોજીત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PS) અને લોકરક્ષક કેડરના જુદા જદા સંવર્ગની કુલ - ૧૨૪૭૨ જગ્યાઓની...

GPRB
12,472જગ્યા
04 Apr 202430 Apr 2024
અરજી 04 Apr 2024 થી 30 Apr 2024
જૂની ભરતી શારીરિક ક્ષમતા કસોટી ની સંભવિત તા. Finished
પોલીસ ભરતીLRB/201819/1

ગુજરાત પોલીસ દળ વર્ગ - ૩ સંવર્ગ - બિન હથીયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક, હથિયારી કોન્સ્ટેબલ - લોકરક્ષક, જેલ સિપાઇ (કુલ - ૬૧૮૯ જગ્યા )

લોકરક્ષક ભરતી બોર્ડ
6,189જગ્યા
15 Aug 201807 Sep 2018
અરજી 15 Aug 2018 થી 07 Sep 2018
જૂની ભરતી