ગુજરાત પાક્ષિક
પખવાડિક મેગેજીન છે. ગુજરાત સરકારનું માહિતું ખાતું આ મેગેજીન નું પ્રકાશન કરે છે. સરકારની જુદી જુદી યોજનાઓ વિશેની માહિતી તથા વિવિધ ઉપયોગી માહિતી આ પખવાડીક માં આપવામાં અાવે છ. માસિક લવાજમ ભરીને પણ મંગાવી શકાય છે તેમજ માહિતી ખાતાની વેબસાઇ પર જઇને પણ PDF ફાઇલ ડાઉનલોડ કરી વાંચી શકાય છે.