ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસુલ તલાટી વર્ગ - ૩ સંવર્ગની કુલ - ર૩૮૯ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટેની જાાહેરાત તા. ર૩/૦૫/ર૦ર૫ા ના રોજ જાહેરાત આપવામાં આવેલ છે.
GSSSB-301-202526GSSSB
કુલ જગ્યા2,389
અરજીની તારીખ26-05-2025 To 10-06-2025 23:59 સુધીમાં
અરજી કેવી રીતેOnline https://ojas.gujarat.gov.in
26 May 202510 Jun 2025
અરજી 26 May 2025 થી 10 Jun 2025